આ વર્ષે યોજાયેલી ઈફ્તાર પાર્ટીમાં સલમાન ખાન, તેના પિતા સલીમ ખાન, ઈમરાન ખાન, હુમા કુરેશી, ઝરીન ખાન, ગૌહર ખાન જેવી હસ્તીઓએ ભાગ લીધો હતો. બાબા સિદ્દીકીનો સેલિબ્રિટી સાથેનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો હતો.