ટૂથપેસ્ટ શા માટે વાપરો? : મોટાભાગની ટૂથપેસ્ટ ત્વચા પર ઠંડકની અસર પ્રદાન કરે છે, તેથી જ લોકો રાહત મેળવવા માટે ટૂથપેસ્ટ લગાવે છે, કારણ કે તે તરત જ રાહત આપે છે. અત્યારે તો ચાલો જાણીએ કે દાઝવા પર ટૂથપેસ્ટ લગાવવી જોઈએ કે નહીં.