વિટામિન ઈથી ભરપૂર બદામ ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. તેમજ શરીરમાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે બદામનું સેવન કરવું જોઈએ.