બચ્ચન પરિવાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. દરમિયાન, બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન તેમના રિયલ એસ્ટેટ રોકાણને કારણે સમાચારમાં છે. બચ્ચન પરિવારે મુંબઈમાં એક, બે નહીં પરંતુ 10 ફ્લેટ ખરીદ્યા છે.