વ્લાદિમીર પુતિનની ‘ધ ઓર્સ સેનેટ’ કારના લુક વિશે વાત કરીએ તો તે કંઈક અંશે રોલ્સ રોયસ ફેન્ટમ જેવી લાગે છે. તેની ફ્રન્ટ ગ્રિલ એકદમ બોલ્ડ છે, જે ક્રોમ પ્લેટેડ છે. કારમાં એકીકૃત DRL સાથે આકર્ષક અને ગોળાકાર આકારના LED હેડલેમ્પ્સ છે.