જસ્ટિસ સંજીવ ખન્ના ડીવાય ચંદ્રચૂડ જેવા જજોના પરિવારમાંથી આવે છે, જેઓ તેમની પહેલાં ચીફ જસ્ટિસ હતા. તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના દિલ્હી હાઈકોર્ટના જજ હતા. તેમના કાકા પણ સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યા છે.