સિરાજ અને માહિરાના રિલેશનશિપના સમાચાર માત્ર એક ફોટોને લાઈક કરવાથી ફેલાઈ ગયા હતા. સિરાજે સોશિયલ મીડિયા પર માહિરા શર્માની એક તસવીર લાઈક કરી હતી, જે બાદ અફવા ફેલાઈ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે, આ વાતની પુષ્ટિ થઈ નથી.