સુરભીએ ‘હાંજીઃ ધ મેરેજ મંત્ર’ નામના મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું. કહેવાય છે કે બંનેની પહેલી મુલાકાત તેના સેટ પર થઈ હતી. સેટ પર શરૂ થયેલો પ્રેમ હવે લગ્ન સુધી પહોંચી ગયો છે. જોકે, સુમિત સૂરીએ ‘વોર્નિંગ’, ’14 ફેર’, ‘બબલુ હેપ્પી હૈ’, ‘વોર્નિંગ 3D’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.