નાગાર્જુને પોતે સોશિયલ મીડિયા પર પોતાના નાના પુત્રની સગાઈની જાહેરાત કરી છે. ત્યારે લોકો જાણવા માંગે છે કે ઝૈનબ કોણ છે અને તે શું કરે છે. તો ચાલો જાણીએ કોણ છે અક્કીનેની પરિવારની નાની વહુ ઝૈનબ રાવડજી.