2 વર્ષ પહેલા ધનુષે પત્ની ઐશ્વર્યાથી અલગ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેણે પોસ્ટમાં લખ્યું, મિત્રો, પ્રેમીઓ અને માતા-પિતા, આ 18 વર્ષની સફર શાનદાર રહી છે. ધનુષે વર્ષ 2002માં થુલુવધો ઈલામાઈ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ધનુષે 2 વર્ષમાં મોટું નામ કમાઈ લીધું હતું.