સામાન્ય રીતે જો આગથી કારને નુકસાન થાય છે, તો વીમા કંપનીઓ એફઆઈઆર માટે પૂછે છે, આ અકસ્માતની તારીખ, સમય અને સ્થાનની ચોક્કસ વિગતો જાણવામાં મદદ કરે છે. તેથી ઘટના બાદ એફઆઈઆર નોંધવી જોઈએ.