લોકો ભગવાનની પૂજા માટે અને ઓફિસ અને ઘરની સજાવટ માટે લેવામાં આવેલા ફૂલોનો ઉપયોગ કરે છે અને ફેંકી દે છે. પરંતુ આ પૂજાના ફૂલને કચરામાં ફેંકવું એ પાપ છે, તો ચાલો જોઈએ કે તમે આ ફૂલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકો.