તુલસીનો છોડ ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે તુલસીજીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં શાંતિ અને સંવાદિતા આવે છે.