આ ટૂર પેકેજ મુંબઈથી શરૂ થશે. IRCTCનું આ ટૂર પેકેજ 8 રાત અને 9 દિવસનું છે. આ ટૂર પેકેજ તમને રણથંભોર, પુષ્કર, કુંભલગઢ, માઉન્ટ આબુ અને ઉદયપુરના સ્થળો પર લઈ જશે. આ ટૂર પેકેજ ડિસેમ્બરમાં શરૂ થશે. આ ટૂર પેકેજની કિંમતની વાત કરીએ તો તેને 52,000 રૂપિયા રાખવામાં આવી છે.