સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે યુપીની ટીમઃ ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), માધવ કૌશિક, કરણ શર્મા, રિંકુ સિંહ, નીતિશ રાણા, સમીર રિઝવી, સ્વસ્તિક ચિકારા, પ્રિયમ ગર્ગ, આર્યન જુયલ, આદિત્ય શર્મા, પીયૂષ ચાવલા, વિપ્રરાજ નિગમ, કાર્તિકેય જયસ્વાલ. , શિવમ શર્મા, યશ દયાલ, મોહસીન ખાન, આકિબ ખાન, શિવમ માવી અને વિનીત પંવાર.