ચાલો હવે જાણીએ કે 10, 20, 50, 100 અને 500 રૂપિયાની નોટ છાપવા માટે કેટલો ખર્ચ થાય છે. 20 રૂપિયાની નોટ બનાવવા માટે 0.96 રૂપિયા, 20 રૂપિયાની નોટ છાપવા માટે 0.95 રૂપિયા, 50 રૂપિયાની નોટ છાપવા માટે 1.13 રૂપિયા, 100 રૂપિયાની નોટ છાપવા માટે રૂપિયા 1.77, 200 રૂપિયાની નોટ છાપવા માટે રૂપિયા 2.37 અને રૂપિયા 500 ની નોટ છાપવા માટે રૂપિયા 0.96 ખર્ચ થાય છે. એક નોટ છાપવાની કિંમત 2.29 રૂપિયા છે.