આજના વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્યની સાથે સાથે આપણી ત્વચાને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવામાન બદલાતાની સાથે જ ચહેરા પર અનેક ફેરફારો દેખાવા લાગે છે. ખાસ કરીને શિયાળામાં આપણે ત્વચાની સંભાળનું વધુ ધ્યાન રાખવું પડે છે કારણ કે આપણી ત્વચા ઝડપથી સૂકવા લાગે છે.