---Advertisement---

ગૌતમ અદાણીને વધુ એક ફટકો, રૂ. 6,215 કરોડની ડીલ રદ, જાણો કારણ – ગુજરાતી સમાચાર ગૌતમ અદાણી ગ્રુપ પર લાંચ લેવાનો આરોપ, કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ ડીલ કેન્સલ કરી – ગૌતમ અદાણી ગ્રુપ પર લાંચ લેવાનો આરોપ, કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ ડીલ કેન્સલ કરી

By
On:
Follow Us


અદાણી ગ્રૂપ પણ કેન્યાના ઉર્જા મંત્રાલય સાથે એક મોટો સોદો કરવા જઈ રહ્યો હતો, જે હવે રદ થવાની શક્યતા છે. અદાણી ગ્રૂપ કેન્યામાં $736 મિલિયન (આશરે રૂ. 6,215 કરોડ)ના સોદામાં પાવર ટ્રાન્સમિશન લાઈનો બનાવવા જઈ રહ્યું હતું, જે હવે રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Related News

Leave a Comment