ગેસ સેક્ટરમાં અંડર પરફોર્મન્સ રેટિંગની સીધી અસર IGL, MGL, ATGL પર જોવા મળી રહી છે. IGL એક જ દિવસમાં 18 ટકા ઘટ્યો. બજાર ખુલતાની સાથે જ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ કિંમતોમાં વધુ ઘટાડો થયો છે.