દિવાળીની રજાઓના અંતિમ દિવસે સાપુતારા ગુફા, પાંડવ ગુફા, પંપા સરોવર, શબ્રીધામ, દેવીનામલ કેમ્પ સાઈટ, મહેલ કેમ્પ સાઈટ, ડોન હિલ સ્ટેશન, ગીરધોધ વઘઈ, બોટનિકલ ગાર્ડન અને અન્ય પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી ગયા હતા.