ગાજરમાં તમામ પ્રકારના ગુણ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં ગાજરનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ, ગાજરમાં ઘણા બધા વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે આંખો, લીવર, કીડની સહિત શરીરના ઘણા ભાગોને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.