બેન સ્ટોક્સે ચોરાયેલી કેટલીક વસ્તુઓની તસવીરો પણ શેર કરી છે. તેમાં 2020 OBE મેડલ, ચેન, રિંગ અને ડિઝાઇનર બેગનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં તેણે કહ્યું કે 17 ઓક્ટોબરની સાંજે તેના ઘરમાં ચોરી થઈ હતી.