Hero Splendor+: તમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી Hero Splendor+ ખરીદી શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમારી બાઇકની ડિલિવરી થઈ જશે. આ બાઇક તમને ફ્લિપકાર્ટ પર 76,526 રૂપિયામાં મળી રહી છે. આ પ્લેટફોર્મ પર તમને બેંક ક્રેડિટ કાર્ડ ઑફર્સ આપી રહી છે. જો તમે હીરોની ઓફિશિયલ વેબસાઈટ પર ખરીદી કરો છો તો તમે રૂ. 5,000 સુધીનું કેશબેક મેળવી શકો છો.