નવનીત કૌર અને દીપિકાએ બીજા હાફમાં ગોલ કરીને ભારતનો વિજય સુનિશ્ચિત કર્યો હતો. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજની તમામ મેચો જીતી છે અને પ્રથમ સ્થાને છે. 19 નવેમ્બરે સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે.