આજે દિલ્હીમાં ATF 90,538.72 રૂપિયા પ્રતિ કિલોલિટર છે. એટલે કે એક લિટરની કિંમત 90.54 રૂપિયાની આસપાસ છે. એક કિલોલીટરમાં 1000 લીટર તેલ હોય છે. આમ મુંબઈ, કોલકાતામાં અલગ-અલગ ભાવ છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે સામાન્ય પેટ્રોલ અને એવિએશન કેરોસીનના દરમાં બહુ ફરક નથી.