ભારતમાં iOS કરતાં એન્ડ્રોઇડનો વધુ ઉપયોગ થાય છે. જો કે, દરેક વ્યક્તિ હજી પણ આઇફોન ખરીદવા માંગે છે. આ આઇફોન સાથે આવતા અનેક એડવાન્સ ફીચર્સનાં કારણે છે, જે તમારા રોજિંદા જીવનને સરળ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે iOS ની જેમ એન્ડ્રોઇડ પણ તેના યુઝર્સ માટે આવા ઘણા ઉપયોગી ફીચર્સ લાવે છે, જે તેમના રોજિંદા જીવનને સરળ બનાવે છે.