MIC ઇલેક્ટ્રોનિક્સના શેર શુક્રવારે BSE પર ₹84.10 પર ખૂલ્યા હતા, જે આગલા દિવસના ₹84ના બંધ ભાવ કરતાં થોડો વધારે હતો. આ પછી, MIC ઈલેક્ટ્રોનિક્સના શેર ₹84.91ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા.