તાજેતરમાં 29 ઓક્ટોબરના રોજ આલ્સાઈડ ઈન્વેસ્ટમેન્ટના શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો છે. એક જ દિવસમાં કંપનીના શેર રૂ. 3.53 થી રૂ. 2,36,250 પર પહોંચ્યો હતો. કંપનીના શેરમાં એક જ દિવસમાં 66,92,535 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.