તેના માર્ગમાં આવનારા 13 દેશોમાં સ્પેન, ફ્રાન્સ, રશિયા, ચીન, વિયેતનામ, થાઈલેન્ડ અને સિંગાપોરનો સમાવેશ થાય છે. આ ટ્રેન પેરિસ, મોસ્કો, બેઇજિંગ અને બેંગકોક જેવા વિશ્વ પ્રસિદ્ધ શહેરોમાંથી પસાર થાય છે.