ઈલેક્ટ્રિક બાઈક બજારમાં અલગ-અલગ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેના 2.6 kWh વેરિઅન્ટની કિંમત વિશે વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 89,999 રૂપિયા છે. જ્યારે તેના 3.4 kWh વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 99,999 અને તેના 4.4 kWh વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1,09,999 છે.