જો બોનસ શેર મંજૂર થશે, તો બોનસ શેર બીજી વખત કંપની દ્વારા જારી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સોમવારે BSEમાં કંપનીના શેર 4.85 ટકાના ઘટાડા બાદ 754 રૂપિયા પર બંધ થયા હતા.