19 નવેમ્બર 2023 ના રોજ, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક એવી ઘટના બની જેણે 140 કરોડ ભારતીયોના દિલ તોડી નાખ્યા. ગયા વર્ષે, આ દિવસે, રોહિત શર્માની કેપ્ટન્સીમાં, ટીમ ઈન્ડિયાને ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.