અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીએ કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબી પાસે તેના IPO માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યું છે. IPOમાં કંપની દ્વારા 1.25 કરોડ ઇક્વિટી શેરના નવા ઇશ્યુનો સમાવેશ થાય છે. આમ, સમગ્ર IPO ફંડ કંપનીને જશે. જો કે, કંપનીએ IPO વિશે વિગતો આપી નથી.