સુનીલ શેટ્ટીએ તેના પુત્ર અહાન શેટ્ટી સાથે મળીને હાલમાં મુંબઈમાં 8.01 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. રિપોર્ટ અનુસાર આ પ્રોપર્ટી ખારા વિસ્તારમાં છે. 40.08 લાખ રૂપિયાની સ્ટેપ ડ્યુટી અને 30,000 રૂપિયાનું રજિસ્ટ્રેશન ફ્રી પણ સામેલ છે.