અમેરિકામાં અદાણી પરના આરોપોના સીધું નિશાન ભારત છે, લાગે છે કે આ ષડયંત્ર પાછળ અમેરિકા નહીં પણ બાયડેનનો હાથ છે. કારણ કે અમેરિકામાં તાજેતરની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા છે, ક્યાંક ને ક્યાંક આ ટ્રમ્પને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે.